રિપોર્ટર : સુભાષ (વડોદરા)
વડોદરામાં ભાજપના વોર્ડ પ્રમુખ એ લોકડાઉન ના ઉડાવ્યા ધજાગરા. વોર્ડ 7 ના પ્રમુખ અનીલ પરમારે જાહેરમાં ઉજવ્યો બર્થડે. મ્યુઝીક સીસ્ટમ ના તાલે બર્થડે ની કરી ઉજવણી. કાર્યકરો ના ટોળાં માં પોતાના ઘરની બહાર રસ્તા પર કરી ઉજવણી. સોશિયલ ડિસ્ટન્સ ના પણ ઉડાવ્યા ધજાગરા. આ બાબતે પોલીસ ફરિયાદ દાખલ કરશે કે નહીં તે સૌથી મોટો સવાલ?

0 Comments:
Post a Comment