તમામ વીજ કંપની જૂન મહિના સુધી ના બિલ માં માફી મળે તે માટે ઉના -ગીરગઢડા કોંગ્રેસ સમિતિ* વતી ઉગ્ર માંગ કરવામાં આવેલ

રિપોર્ટર : ગૌરાંગ પર્વત ગોસ્વામી.                                       
                               કોરોના ની મહામારી ના કારણે ગંભીર અને આર્થિક પરિસ્થિતિ ધ્યાને લઈ ને  તમામ વીજ કંપની જૂન મહિના સુધી ના બિલ માં માફી આપે તેમજ સ્થાનિક સ્વરાજ્ય ની સંસ્થાઓ દ્વારા લેવામાં આવતા ઘર વેરા , પાણી વેરા ,મિલકત વેરા , ધંધા સ્થળ વેરા તમામ પ્રકાર ના વેરા માંથી મુક્તિ આપવામાં આવે  તેમજ શાળા કોલેજ માં પ્રથમ સત્ર ની ફી માં માફી આપવામાં આવે તે માટે ઉના ના ધારાસભ્ય *શ્રી પુંજાભાઈ વંશ , ઉના શહેર પ્રમુખ ગુણવંત ભાઇ તળાવિયા , ઉના તાલુકા કોંગ્રેસ પ્રમુખ રામભાઈ ડાભી , યોગેશભાઈ બાંભણીયા , અરજણભાઇ મજેઠિયા  તેમજ ઉના -ગીરગઢડા કોંગ્રેસ સમિતિ* વતી ઉગ્ર માંગ કરવામાં આવેલ.                            
Share on Google Plus

About Abhivyakti

0 Comments:

Post a Comment