રિપોર્ટર : કરશન બામટા ( આટકોટ )
જસદણના જંગવડમાં બે દિવસ પહેલા અમદાવાદ રેડ એરિયામાંથી એક કોરોના પોઝિટિવ દર્દી આવેલા તેને લઈને જંગવડ ગામના ૬૫ જેટલા ઘરોને શીલ કરી દેવામાં આવ્યાં છે તેથી ખોબા જેવડાં જંગવડ ગામમાં આરોગ્ય સહિત ઉચ્ચ અધિકારીઓ આવી ગયા હતાં અને આજે રાજકોટ જિલ્લા પોલીસ વડા બલરામ મીણા પણ પહોંચી જરૂરી માર્ગદન કરવામાં આવ્યું હતું.




0 Comments:
Post a Comment