રિપોર્ટર : કરશનભાઈ બામટા (આટકોટ)
આટકોટ માં રહેતા જતિનજાની એ પોતાના પિતા ના ૬૨ માં જન્મ દીવસ ની અનોખી ઉજવણી કરવામાં આવી આટકોટ ના રાજુભાઈએ પોતાના જન્મ દીવસ ની અનોખી ઉજવણી કરવામાં આવી જેમાં આટકોટ ના કોરોના ના, યોદ્ધા એવા ડોક્ટર પોલીસ, સ્ટાફ આટકોટ ચેક પોસ્ટ પર ફરજ બજાવતા પોલીસ જવાન ને આવી ગરમી મા , એનર્જી ડ્રિંક પીવડાવવા આવી હતી અને રાજુભાઈએ પોતાના જન્મ દીવસ ની અનોખી ઉજવણી કરી હતી જણાવ્યું હતું કે આવા રોગો સામે , જજુમતા એવા પોલીસ ડોક્ટર ને આપણે સાથ સહકાર આપવો જોઈએ.
0 Comments:
Post a Comment