આટકોટ આરોગ્ય કેન્દ્ર માં એમપીએસ એચ હેલ્થ સુપરવાઇઝર ૩ હાર્ટ એટેક આવ્યા હોવા છતાં ફરજ નિભાવી રહ્યા છે

                                આટકોટ આરોગ્ય કેન્દ્ર આટકોટમાં એમપીએસ એચ હેલ્થ સુપરવાઈઝર તરીખે ફરજ બજાવતા કે સી  રાઠોડ ઉંમર ૫૬ એમપીએસ એચ તરીકે ફરજ બજાવી રહ્યા છે નવ વર્ષથી આટકોટમાં ફરજ બજાવે છે જેમને ત્રણ હાર્ટ એટેક આવેલ છતાં પણ પોતાની ફરજ ચૂક્યા નથી તેમજ  રજાપણ લીધી નથી હાલમાં કોરોનાવાયરસ રોગચાળો ફેલાયો હોય જેમાં આટકોટ ગામ તથા આજુબાજુ ગ્રામ્ય વિસ્તારોમાં વિદેશથી આવેલા તેમ જ ગુજરાતમાંથી આવેલા લોકોને  કોરન  ટાઇનકરેલા લોકો ની મુલાકાત લે છે તેમજ રોજ ગોંડલ થી   મોટરસાયકલ ઉપર આવી ફરજ બજાવી રહ્યા છે   ખરેખર આવાં ફરજ બજાવતા કર્મચારી પોતાના જાનની જોખમે પણ લોકો ની સેવા કરી રહ્યા છે.
Share on Google Plus

About Abhivyakti

0 Comments:

Post a Comment