રીપોર્ટર (ભુજ): મહેશગીરી
પોલીસ મહાનિરીક્ષકશ્રી ડી.બી.વાધેલા સાહેબ, સરહદી રેન્જ, ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી સૌરભ તોલંબીયા સાહેબ પશ્ચિમ કચ્છ ભુજનાઓએ પશ્ચિમ કચ્છ ભુજ જિલ્લામાં ફાયરીંગ તેમજ મારા મારીના બનતા જતા વધુ બનાવો પર અંકુશ લાવવા તેમજ અસામાજીક ગુન્હાહિત પ્રવુતિ શોધી કાઢવાની સુચના કરેલ હોય જે અન્વયે નાયબ પોલીસ અધિક્ષકશ્રી જે.એન.પંચાલ સાહેબના સુપરવિઝન હેઠળ ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેકટર, એમ.બી.ઔસુરાના માર્ગદર્શન મુજબ પશ્ચિમ કચ્છ ભુજ જિલ્લાની એલ.સી.બી., એસ.ઓ.જી., તેમજ ભુજ શહેર એ ડીવીઝન, ભુજ શહેર બી ડીવીઝન પો.સ્ટે. દ્રારા સંયુકત રીતે કામગીરી તા.૧૬/૦૬/૨૦૧૯ થી તા.૧૭/૦૬/૨૦૧૯ સુધી ભુજ શહેર વિસ્તારમાં અલગ-અલગ જગ્યાઓએ ટ્રાફીકના નિયમોને ભંગ કરતા તથા અસામાજીક તત્વોને પકડી કાયદાકીય કાર્યવાહી કરવા જણાવતા.
ભુજ શહેર વિસ્તારમાંથી નાની મોટી છરી લાકડાના ધોકા વિગેરે હથીયારો રાખી જાહેરમાં ફરતા મળી આવેલ ઇસમો
(૧) સોહિલ મહમદસરીફ ટાંક, રહે.સંજોગનગર, શાળા નં.૧૬ની સામે, ભુજ
(ર) હનીફ ઉર્ફે હનીયો સુલેમાન કકલ, ઉ.વ.૨૬, રહે.રામનગરી, આત્મારામ સર્કલ, ભુજ
(૩) સીકંદર ઉર્ફે બાબા ઉમર ત્રાયા, ઉ.વ.૩૦, રહે.રામનગરી, ખોડીયાર માંના મંદિર પાસે, ભુજ
(૪) અરૂણ ઉર્ફે લાલો રામજીભાઇ મારવાડા, ઉ.વ.૩૧, રહે.અંજલીનગર, સુરલભીઠ રોડ, ભુજ
(પ) કલ્પેશ નારણ સોની, રહે.જુનાવાસ માનકુવા, તા.ભુજ.
(૬) દાઉદ ઓસ્માણ લાખા, ઉ.વ.૩૨, રહે.ગાંધીનગરી, એરપોર્ટરોડ, ભુજ.
(૭) સબીર ઇબ્રાહિમ કુંભાર, ઉ.વ.૨૩, રહે.રામપર વેકરા, તા.ભુજ
(૮) કયુમ જુસબ સમા, ઉઉવ.૨૩, રહે. આશાપુરાનગર, ગરીબ આબાદ મસ્જીદની પાસે, ભુજ.
(૯) સરફરાજ સિધ્ધીક ગગડા, ઉ.વ.૨૩, રહે.આશાપુરા નગર, એરપોર્ટ રોડ, ભુજ.
(૧૦) ઇમરાન મીરખાન મુતવા, ઉ.વ.૨૮, રહે.સંજોગનગર, ભુજ.
(૧૧) રમેશકુમાર દામજીભાઇ ચાડ, ઉઉવ.૨૮, રહે.સુમરાસર, તા.ભુજ.
ઉપરોકત તમામે જિલ્લા મેજીસ્ટ્રેટશ્રીના હથીયાર બંધીના જાહેરનામાનો ભંગ કરેલ હોય જેઓ તમામ ૧૧ ઇસમો વિરૂધ્ધ ભુજ શહેર એ ડીવીઝન તથા ભુજ શહેર બી ડીવીઝન પો.સ્ટે. જી.પી.એકટ કલમ-૧૩૫ મુજબ ફરીયાદ દાખલ કરવામાં આવેલ,
💫 તેમજ એલ.સી.બી. ભુજ દ્રારા ગેરકાયદેસર હથીયારનો - ૧ કેસ શોધી કાઢી રમેશ ખમીશા કોલી, ઉ.વ.૩૮, રહે.મુળ ટપ્પર (સોનાવારી), તા.મુંદરા, હાલ રહે.સરલી વાડી વિસ્તાર, તા.ભુજ વાળા વિરૂધ્ધ માનકુવા પો.સ્ટે.માં આર્મ્સ એકટ મુજબ ફરીયાદ દાલખ કરવામાં આવેલ
💫 જયારે કેફી પીણુ પી વાહન ચલાવતા વાહન ચાલક વિરૂધ્ધ એમ.વી.એકટ તળે - ૧ કેસ, તેમજ ડ્રાઇવિંગ દરમ્યાન ટ્રાફીકના નિયમોનુ ભંગ સબબના - ૫ કેસો કરી દંડ વસુલવામાં આવેલ.*
💫 આમ અવાર - નવાર આવી કામગીરી ચાલુ રાખી પશ્ચિમ કચ્છ ભુજ જિલ્લામાં અસામાજીક ગુન્હાહિત પ્રવુતિ આચરનાર ઇસમોનો પકડી તેઓ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

0 Comments:
Post a Comment