ચીફ બ્યુરો (કચ્છ):-ધનસુખ ઠક્કર
ભચાઉ તાલુકા ના માય ગામમા ઓલીયા પીર અને હિન્દુ-મુસ્લીમ સમાજના એકતાના પ્રતીક એવા શ્રી ધીનાશા પીર ના વાર્ષીક મહોત્સવમાં કચ્છ-મોરબી લોકસભા ના લોકલાડીલા સાંસદ માન.શ્રી વિનોદભાઇ ચાવડા નો ભચાઉ તાલુકા મેધવંશી ગુર્જર મેધવાલ સમાજ દ્વારા વિશિષ્ટ સન્માન કરવામા આવ્યું હતું જેમા ભચાઉ તાલુકા પંચાયતના યુવા અને સક્રીય પ્રમુખશ્રી ભરતસિંહજી જાડેજા ભચાઉ તાલુકા ભાજપ ના મહામંત્રીશ્રી વાધજીભાઇ છાંગા, દલિત સમાજના આગેવાન શ્રી ગોવિંદભાઇ વાણીયા રીટાર્યડ RFO, માય ગામના યુવા અને ઉત્સાહી સક્રીય સરપંચ શ્રી રામદેવસિંહ જાડેજા, કચ્છ જીલ્લા ભાજપ અનુ.જાતી મોરચા ના મહામંત્રી દલિત સમાજ ના આગેવાનશ્રી શામજીભાઇ વાણીયા, કચ્છ જીલ્લા ભાજપ અનુ.જાતી મોરચા ના મંત્રી નાડાપાના સરપંચ દલિત સમાજ પાવરપટ્ટી ના આગેવાનશ્રી દેવજીભાઇ કાગી, ભચાઉ તાલુકા અનુ.જાતી જમીન વિકાસ મંડળી ના પ્રમુખશ્રી વિરજીભાઇ દાફડા, ભચાઉ તાલુકા આહીર સમાજના પ્રમુખશ્રી હિરાભાઇ માતા, ભચાઉ શહેર ભાજપ અનુ.જાતી મોરચા ના પ્રમુખશ્રી પેથાભાઇ રાઠોડ, ભચાઉ તાલુકા ભાજપ અનુ.જાતી મોરચા ના પ્રમુખ અતુલભાઇ જાદવ, કકરવા ગામના યુવા આગેવાનશ્રી મહાદેવભાઇ આહીર, મોરચાના ઉપપ્રમુખ અમ્રુતલાલ ભટ્ટી, દલિત સમાજ તેમજ સર્વ સમાજ ના આગેવાનશ્રીઓ ગ્રામજનો તેમજ તમામ સમાજના લોકો મોટી સંખ્યામા ઉપસ્થિત રહ્યા હતા તેમજ સર્વે જનો એ દાદાના દર્શન નો લાભ લીધો હતો અને યુવક -યુવતીઓ લોકગાયક શ્રી રમેશભાઇ પરમાર ના સુરનાતાલે ખુબ ઉત્સાહ થી ઝુમ્યા હતા. ગ્રામજનોએ તમામ સમાજના લોકોના સાથ સહકારથી આ મહોત્સવની ઉજવણી કરાતા આનંદની લાગણી વ્યક્ત કરી હતી.

0 Comments:
Post a Comment