અમદાવાદમાં ચાલુ સ્કૂલ વાનમાંથી ત્રણ વિદ્યાર્થીઓ પટકાયા હતા જેમાંથી એક વિદ્યાર્થી ગંભીર રીતે ઘાયલ થયો હતો. ઘાયલ થયેલા વિદ્યાર્થીને એલ.જી હોસ્પિટલમાં સારવાર કનિદૈ લાકિઅ માટે ખસેડાયો છે આ સ્કૂલવાનમાં એક સાથે 22 જેટલા વિદ્યાર્થીઓ ખચોખચ ભર્યા હતા મળતી વિગત મુજબ પંચામૃત સ્કૂલની વાનના ડ્રાયવરની ઘોર બેદરકારી કનિદૈ લાકિઅ બહાર આવી અકિલા છે શાળાના વિદ્યાર્થીઓ શાળાએથી છૂંટતાની સાથે બેમાંથી સ્કૂલવાન બગડી જતા એક જ સ્કૂલવાનમાં 22 જેટલા વિદ્યાર્થીઓને ખચોખચ ભરીને કનિદૈ લાકિઅ લઇ જવામાં આવી રહ્યા હતા. તે દરમિયાન સ્કૂલવાન ચાલક દ્વારા વધારે સ્પીડમાં અકીલા ઇકો ગાડી ચલાવતા કારનો દરવાજો ખુલી જતા ત્રણ વિદ્યાર્થીઓ કનિદૈ લાકિઅ સોસાયટીના વળાંકમાં ચાલુવાનમાં પડી ગયા હતા. અને એક વિદ્યાર્થીની હાલત ગંભીર છે.
Subscribe to:
Post Comments
(
Atom
)
0 Comments:
Post a Comment