રાજકોટ જીલ્લાના ઉપલેટા ખાતે ઓલ ઇન્ડિયા કિશાન સભા દ્વારા ધોરાજી ઉપલેટા તાલુકા નાં ખેડૂતો ને મગફળી અને કપાસનો પાક વિમો તાત્કાલિક ચુકવવા માટે ખેડૂતો ને સાથે રાખીને મામલતદાર શ્રી ને આવેદનપત્ર પાઠવ્યું અને સુત્રોચ્ચાર કરવામાં આવેલ

રિપોર્ટર (ઉપલેટા): વિપુલ ધામેચા 
ઉપલેટા ધોરાજી માં 2018 અને 2019 ના વર્ષોમાં અપૂરતો અને ઓછો વરસાદ થયો હતો આથી ખરીદ પાક મગફળી અને કપાસ નાં પાક નિષ્ફળ થઈ ગયાં હતાં સરકાર શ્રી એ ઉપલેટા અને ધોરાજી તાલુકા ને અછતગ્રસ્ત તાલુકા માં સમાવેશ કરેલ છે ત્યારે રાજકોટ જીલ્લા માં પાક વિમા ની જવાબદારી સંભાળી હતી રીલાયન્સ એગ્રો ઈન્સ કંપની દ્વારા આ બન્ને તાલુકા નાં ખેડૂતો ને મળવા પાત્ર મગફળી અને કપાસનો પાક વિમા નથી આપ્યો ઉપલેટા માં કિસાન સભા દ્વારા ધોરાજી ઉપલેટા ના ખેડૂતોને મગફળી કપાસના પાક વીમો તાત્કાલિક ચકવા માટે ખેડૂતોએ કિશાન રેલી યોજી 2018 નો પાક વીમો મગફળી નો અંદાજીત 160 કરોડ રૂપિયા વીમા પેટે ચૂકવવા ના બાકી ખેડૂતો ને નવા વાવેતર માટે પૈસા ની જરૂર હોય તાત્કાલિક પાક વીમો ચૂકવવા ની માગણી

પાક વીમો ના ચૂકવાય તો ઉગ્ર અદોલન ની ચીમકી



Share on Google Plus

About Abhivyakti Gujarat

0 Comments:

Post a Comment