ભારતીય બનાવટની ઇંગ્લીશ દારૂની બોટલ નંગ- ૧૧૪ તથા બિયર નંગ - ૨૪ તથા મોબાઇલ નંગ -૧ તથા એક i20 ફોર વ્હીલ મળી કુલ મુદ્દામાલ કી.રૂ.4,74,600/- નો મુદામાલ ઝડપી પાડતી ગંગાજળિયા પોલીસ

ચીફ બ્યુરો (ભાવનગર) :- અરશદ 
ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠોડ સાહેબે તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી એમ.એચ.ઠાકર સાહેબે ભાવનગર શહેર માં દારૂ / જુગારની બદી નેસ નાબુદ કરવા માટે સખત સુચના આપેલ.જે સુચના આઘારે.
                     ગંગાજળિયા પોલીસ સ્ટેશનના પો.ઇન્સ આર. જે. શુક્લા  સા એ પ્રોહી/જુગારના કેસો શોધી કાઢવા આપેલ સુચના અને માર્ગદર્શન મુજબ ગંગાજળિયા પો.સ્ટે ના પો.સબ.ઇન્સ  સા તથા ડી સ્ટાફ ના માણસો પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગ દરમિયાન પો.કોન્સ.દશરથસિંહ બબુભા ત્તથા હિરેનભાઈ જગજીવનભાઇ  નાઓને સયુંકત બાતમી આધારે હકીકત મળેલ કે એક ઇસમ ગ્રે  કલરની ફોર વ્હીલ હુન્ડાઈ  i20 ગાડી નંબર  પ્લેટ   વગર ની મા ભારતીય બનાવટનો ઇગ્લીશ દારૂનો જથ્થો લઇને માણેકવાળી કીર્તિ કલીનીક  પાસે દારૂ ની હેરફેર કરતો હોય તેવી હક્કી મળતા તે જગ્યા તપાસ  કરતા ઉપરોક્ત  ગાડી સાથે મળી  આવતા તપાસ કરતા ગાડી ની અંદર જોતા  જેની અંદર ભારતીય  (1) સિલવર વોડકા  ૧ લીટર ના બોટલ  નંગ ૩૬
(2)  ડાયરેક્ટ  સ્પેશિયલ  વીસ્કી ૨ લીટર ની  બોટલ  નંગ ૧૮
(3) બેકપાઈપર  વીસ્કી  750 ml ની  બોટલ નંગ ૨૪
 (4) ડેર્નોવા વોડકા ૧ લીટર ની બોટ્લ નંગ -૯
 (5) ગોલ્ડ  વોડકા  ૧ લીટર ની  બોટલ નંગ -૯
 (6) ઓફિસર ચોઈસ  વીસ્કી બોટલ નંગ -૯
(7) હેવડ ફાઈન વીસ્કી ૧ લીટર ની  બોટલ  નંગ  -૯
 જે કુલ બોટલ  નંગ -114 તથા 
(8) ટ્યૂબર્ગ  બિયર તીન નંગ -૨૪ જે કુલ દારૂ ની  કી.રૂ.54,600/- તથા એક i20 for વહીલ કાર જેની  કી.રૂ4,00,000/- તથા એક  મોબાઈલ કી. રૂ. 20,000/- મળી કુલ રૂ, 4.74,600/- ના મુદામાલ સાથે આરોપી(1) રાહુલ પ્રદીપભાઈ પરમાર ઉં,.વ. 23 રહે. પ્લોટ નં 886 મહિલા કોલેજ પાછળ જૂની બ્લડ બેન્ક વાળો ખાંચો ભાવનગરવાળો  પકડાય  જતા તેના વિરુદ્ધમાં ગંગાજળિયા પો.સ્ટે મા પ્રોહી એક્ટ મુજબ નો ગુન્હો  દાખલ કરી ધોરણસર  ધરપકડ કરેલ છે. 

                 આ કામગીરી મા  પો.સ્ટે.ના પો.ઇન્સ.આર.જે.શુકલા સા. ની સૂચના અને માર્ગદર્શન હેઠળ ગંગાજલિયા પો.સ્ટે.ના પો.સબ.ઇન્સ માલવનીયા સાહેબ તથા હે.કોન્સ પી.એમ.ઘાઘલિયા  પો.કોન્સ. દશરથસિંહ ગોહિલ તથા પો.કોન્સ. હિરેનભાઇ મકવાણા તથા  પો.કોન્સ. મનદીપસિંહ ગોહિલ તથા રૂપદેવસિંહ રાઠોડ વગેરે જોડાયા હતા.
Share on Google Plus

About Abhivyakti Gujarat

0 Comments:

Post a Comment