ચીફ બ્યુરો (ભાવનગર) :- અરશદ
આ કામના ફરીયાદી મનિષબેન મનુભાઇ ચૈહાણ ઉવ.૧૫ રહે. યોગીનગર પ્લોટ નં- ૧૩૨, ૧૫૦ કુટ રીંગ રોડ ભાવનગર વાળા ગઇ તા. ૦૮/૦૫/૨૦૧૯ ના રોજ તેની નાની બહેન માનસી સાથે તેના ફુઇના ઘરે રમવા ગયેલ અને ત્યાંથી સાંજના સાતેક વાગ્યાની આસપાસ ઘરે પરત જતા હતા.તે દરમ્યાન શિવાજી સર્કલ પાસે પ્રકાશ નામનો છોકરો તથા બીજા ત્રણ અજાણ્યા છોકરા મળેલા પ્રકાશે કહેલ કે ચાલ અમારી સાથે નહી આવેતો તને અને તારા ફુઇ તથા તારા બાપુને મારી નાખીશું તેમ ઘમકી આપી ફરીયાદીને બળજબરીથી ગાયત્રીનગર બાજુ લઇ ગયેલ અને તેની સાથેની તેની નાની બહેન બીકની મારી નાસી ગયેલ અને ગાયત્રીનગર શંકરના મંદિર પાસે લઇ ગયેલ અને ઘમકી આપી મોડી રાત્રી સુઘી બેસાડી રાખેલ અને મોડી રાત્રીના પ્રકાશે મરજી વિરૂધ્ધ શરીર સબંઘ બાંઘેલ અને ત્યાર પછી પ્રદિપ તથા મનીષ તથા નિરવ એ રીતેના બીજા છોકરાઓ એ પણ બળજબરીથી શરીર સબંઘ બાંઘેલ અને ત્યાર પછી તમામ છોકરાઓ મોડી રાત્રીના શિવાજી સર્કલ પાસે ભોગ બનનારને મુકીને જતા રહેલા અને જતા જતા ઘમકી આપતા ગયેલ કે આ બાબતની જાણ જો ઘરે કરી છે. તો તને અને તારા બાપાને જાનથી મારી નાખીશું તેવી ઘમકી આપતા ભોગ બનનાર ઘરે ગયેલ નહી અને શિવાજી સર્કલમાં સુઇ ગયેલ ઘરે નહી જતા ઘરના સભ્યો ગોતવા નિકળતા ભોગ બનનાર શિવાજી સર્કલ પાસેથી મળી આવેલ અને બનાવની તેઓ ને જાણ કરતા વિગેરે મતલબની ફરીયાદ ઉપરથી ઘોઘારોડ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ દાખલ કરવામાં આવેલ અને આગળની તપાસ
ભાવનગર એસ.સી/એસ.ટી.સેલના નાયબ પોલીસ અઘિક્ષક શ્રી. એ એમ સૈયાદ સાહેબને તપાસનો દોર સોપવામાં આવેલ અને તપાસ દરમ્યાન આ ગુન્હાના
આરોપીઓ (૧) નિરવ જયંતીભાઇ શિયાળ ઉવ. ૨૪ રહે. ભાવનગર ઘોઘા જગાત નાકા રામાપીરના મંદિર પાસે (ર) મનીષ હિમતભાઇ ઢાપ ઉવ. ૧૯ રહે. ભાવનગર ઘોઘા જગાતનાકા પેટ્રોલ પંપ પાછળ મફતનગર (૩) પ્રદિપ ઉર્ફે ટવિંન્કલ કાન્તીભાઇ ઢાપ ઉવ. ૨૧ રહે. ભાવનગર ઘોઘા જગાતનાકા પેટ્રોલ પંપ પાછળ મફતનગર (૪) કાયદાના સંર્ઘષમાં આવેલ બાળ કિશોર પ્રકાશ ઉર્ફે પકો નાનુભાઇ મકવાણા ઉવ. ૧૬ રહે.ભાવનગર સરદારનગર ૫૦ વારી પ્લોટ મફતનગર વાળા વિરૂધ્ધમાં ગુન્હો રજી. કરવામાં આવેલ જે તમામ આરોપીઓ ને ગણતરીની કલાકોમાં ઝડપી લેવામાં આવેલ છે.
આ કામગરીમાં ભાવનગર એલ.સી.બી./એસ.ઓ.જી.ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. શ્રી. એસ.એન.બારોટ તથા પો.સબ.ઇન્સ. શ્રી. એન.જી. જાડેજા તથા ઘોઘારોડ પોલીસ સ્ટેશન પોલીસ ઇન્સ. શ્રી. જી.કે. ઇશરાણી તથા સ્ટાફના પો.કો. ચિંતનભાઇ મકવાણા, વિઠ્ઠલભાઇ બારૈયા, ઇમ્તીયાજખાન પઠાણ, ફારૂકભાઇ મહિડા,વનરાજભાઇ પરમાર, કિર્તિસિંહ રાણા, સાગરદાન ગઢવી. ખેગારસિંહ ગોહિલ એ સઘન તપાસ કરી ઉપરોકત તમામ આરોપીઓ ને ગણતરીની કલાકોમાં ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ઘરેલ છે.

0 Comments:
Post a Comment