તા. 9/5 /2019 ના રોજ શ્રી ગોસ્વામી શંભુદળ યુવા બ્રિગેડ ઓલ ઇન્ડિયા સંગઠન (દશનામ સેના) દ્વારા શ્રી જગતગુરુ શંકરાચાર્ય જન્મ જયંતિ ની થરાદ ખાતે ઉજવણી કરવામાં આવી.

તા. 9/5 /2019 ના રોજ શ્રી ગોસ્વામી શંભુદળ યુવા બ્રિગેડ ઓલ ઇન્ડિયા સંગઠન (દશનામ સેના) દ્વારા શ્રી જગતગુરુ શંકરાચાર્ય જન્મ જયંતિ ની થરાદ ખાતે ઉજવણી કરવામાં આવી. જેમાં મહેશપુરી (થરાદ મંત્રી શ્રી શંભુદળ) અને હંસપુરી (ગોસ્વામી સમાચાર) એ શ્રી જગતગુરુ શંકરાચાર્ય અને દશનામ ગૉસ્વામી સમાજ વિશે વકવ્ય આપ્યું. 
      શ્રી જગતગુરુ શંકરાચાર્ય ની છબી ને ફૂલ હાર પહેરાવી, પુષ્પ અર્પણ કર્યા અને દિપ પ્રાગટય કરવામાં આવ્યું જેમા ગોસ્વામી પ્રકાશગીરી (વકીલ શ્રી , દિયોદર),
ગોસ્વામી દિનેશપુરી (બનાસકાંઠા જિલ્લા ઉપપ્રમુખ શ્રી),
 ગોસ્વામી વિક્રમપુરી (વાવ તાલુકા પ્રમુખ શ્રી), 
ગોસ્વામી અરૂણપુરી.ડી.(સુરત જિલ્લા મહામંત્રી શ્રી શંભુદળ ),
ગોસ્વામી નથુગીરી (વાવ. તા. ઉપપ્રમુખ શ્રી),
ગોસ્વામી શિવ પુરી (સુઈગામ તા. પ્રમુખ શ્રી),
ગોસ્વામી દિનેશગીરી (વાવ. તા. મંત્રી)
ગોસ્વામી ભગવાનગીરી(સુઈગામ કોષાધ્યક્ષ) ,
ગોસ્વામી નીલગીરી(સુઇગામ મંત્રી) ,
ગોસ્વામી અનિલ પુરી(થરાદ શહેર ઉપપ્રમુખ) ,
ગોસ્વામી જવાનગીરી (થરાદ શહેર પ્રમુખ),
ગોસ્વામી રમેશગીરી (દશનામ દર્શિત સમાચાર) ,
ગોસ્વામી વિષ્ણુગીરી, ગોસ્વામી નાગજીપુરી , ગોસ્વામી કિશનગીરી, ગોસ્વામી હરેશ ગીરી મેડકોલ, ગોસ્વામી મયંક ગીરી (દિયોદર),
ગોસ્વામી અરવિંદ ગીરી(યુવા અગ્રણી) ,
ગોસ્વામી ઈન્દ્રગીરી, પ્રતાપ પુરી, ગોસ્વામી રોહિત પુરી (ઉપ-પ્રમુખ થરાદ ) તથા અનેક સમાજ પ્રેમી બંધુઓ હાજર રહ્યા હતા.
Share on Google Plus

About Abhivyakti Gujarat

0 Comments:

Post a Comment