કુતિયાણાના દેરોદર ગામે નિર્માણ પામી રહેલા મહેર સમાજની કુતિયાણાના યુવા ધારાસભ્ય શ્રી કાંધલભાઈ જાડેજા દ્વારા મુલાકાત લેવામાં આવી હતી.

ચીફ બ્યુરો (પોરબંદર) :- અલકેશ વાસણ 


આ સમયે દેરોદર ગામના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. . ત્યારે ટૂંક સમયમાં જ સુંદર અને વિશાળ બનિ રહેલા સમાજનું ઉદ્ધાટન કુતિયાણા મતવિસ્તાર ધારાસભ્ય શ્રી કાંધલભાઈ જાડેજાના વરદ હસ્તે કરવામાં આવશે,,,

Share on Google Plus

About Abhivyakti Gujarat

0 Comments:

Post a Comment