ચીફ બ્યુરો (સુરેન્દ્રનગર) :- કલ્પેશ વાઢેર
લીંબડી રાજકોટ હાઇવે પર બલદાણાના પાટિયા પાસે એમ્બ્યુલન્સ અને આઈટેન વચ્ચે અકસ્માત
એમ્બ્યુલન્સ ડ્રાઈવર બળદેવભાઈ રાણા ગેસ પંપ પર ગેસ પુરાવી અમદાવાદ સિવિલ તરફ જઈ રહ્યા હતા બલદાણા ગેસ પંપ પાસે અકસ્માત સર્જાયો
અકસ્માતમાં એમ્બ્યુલન્સ ડ્રાઈવર ને ઈજા થતાં તાત્કાલિક સારવાર અર્થે 108 દ્વારા લીંબડી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા

0 Comments:
Post a Comment