ચોટીલા ડુંગર ની બાજુમાં ખોડીયાર ગાળામાં લટકતી ગોહવાયેલ હાલતમાં સ્ત્રી પુરુષ ની લાશ મળી આવતાં ચકચાર મચી જવા પામ્યો...

ચીફ બ્યુરો (સુરેન્દ્રનગર) :- કલ્પેશ વાઢેર 

ચોટીલા માતાજીના ડુંગરના નાના પાળીયાદ બાજુના ભાગમાં ખોડીયાર ગાળામાં વેરાણ વગડામાં લટકતી હાલતમાં વાસ મારતી ગોહવાયેલી શંકાસ્પદ હાલતમાં સ્ત્રી પુરુષ ની લાશ હોવાની પોલીસને જાણ થતાં ઘટનાસ્થળે પહોંચી પ્રેમી પંખીડા હોવાની આશંકા કોણ અને કયાંના છે તે તપાસ ચોટીલા પોલીસ ચલાવી રહી છે...


સુરેન્દ્રનગર જિલ્લા ના ચોટીલા ના ખોડિયાર ગાળા માં લાસ મલી છે.પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે...

Share on Google Plus

About Abhivyakti Gujarat

0 Comments:

Post a Comment