અમરેલી જીલ્લા ના લાઠી તાલુકાના ભુરખીયા ગામે પાણીની મુશ્કેલી માં મુકાય ગયેલ

રીપોર્ટર (અમરેલી) :- રજનીકાંત રાજયગુરુ સાથે અશોક મણવર 
અમરેલી જીલ્લા ના લાઠી તાલુકાના ભુરખીયા ગામે પાણીની પારાયણ થી લોકો મુશ્કેલી માં મુકાય ગયેલ છે ત્યારે હાલ પશુપાલકો પાણી માટે વલખા મારી રહેલ છે ત્યારે હાલ આ અંગે વધુ માહિતી આપતા રજનીકાંત રાજયગુરુએ જણાવ્યું હતું કે અમરેલી જીલ્લાના લાઠી તાલુકામા આવેલ યાત્રાધામ ભુરખીયામા લોકોને પાણીની પારાયણ થી લોકો મુશ્કેલી માં મુકાય ગયેલ છે ત્યારે હાલ ગામમા એકમાત્ર અવેડો પશુઓ માટે માંડમાડ ભરાય છે તેમા ગામની મહીલાઓ કપડા ધોવા મજબુર થયેલ અને ઘેર વાપરવા માટે પાણી માટે બેડા યધ્ધ કરતી મહીલાઓ ત્યારે સરકાર એક તરફ લોકોને પાણી પૂરુ પાડવા આવશે કોઈ ગામ પાણી વગરનુ નહી રહે પરંતુ અહી ટેન્કર દ્વવારા પાણી મંગાવામા આવેતો આચરે આઠ સો રૂપીયા જેવો ભાવ ચુકવવા મજબૂર થયેલ હોવાનું રાજ્યગુરૂ રજનીકાંતે જણાવેલ......
Share on Google Plus

About Abhivyakti Gujarat

0 Comments:

Post a Comment