પોરબંદર રાણાવાવ પંચાવ ધકાવાળિ મેલડિ માતાજી ના માડવા પ્રસંગ મા કુતિયાણા ના યૂવા ધારાસભ્ય કાધલભાઈ જાડેજા વે હાજરી આપી હતી,,

રીપોર્ટર (પોરબંદર) :- અલકેશ વાસણ 
રાણાવાવ તાલુકા ના રાણાવાવ સ્ટેશન ખાતે પંચાવ ધકાવાળી મેલડી માતાજી ના માંડવ‍ા પ્રસંગે કુતિયાણા - રાણાવાવ મત વિસ્તારનાં યુવા ધારાસભ્યશ્રી.કાંધલભાઇ જાડેજા  ની સાથે રાણાવાવ નગરપાલિકા ના પ્રમુખશ્રી.ઓસમાણભાઇ નાઇ ઉપ પ્રમુખશ્રી જેઠાભાઇ શામળા, કારોબારી અધ્યક્ષશ્રી, મેરૂભાઇ ઓડેદરા તેમજ મહેશભાઇ ઓડેદરા, સભ્યો,અનિષ બાપુ જીતુભાઇ,રામભાઇ તથા દેરોદર ગ્રામ પંચાયત ના સરપંચશ્રી રાજાભાઇ ભુતિયા તેમજ અન્ય કાર્યકરો તેમજ આગેવાનો સાથે આ પ્રસંગ ઉપસ્થિત રહ્યા હતા
Share on Google Plus

About Abhivyakti Gujarat

0 Comments:

Post a Comment