ઉના શહેરમાં આવેલું કોટ ર્વિસ્તારમાં કચરા ના ઢગ, નગરપાલિકા ની બેદરકારી.

રીપોર્ટર (ઉના):- ધર્મેન્દ્ર  વઘાસીયા
ઉના  શહેરમાં આવેલું કોટ વિસ્તારમાં કચરાના ઢગ જોવા મળતા ત્યાંના સ્થાનિક વીડિયો મારફત  ઉના નગરપાલિકા પર કચરો ન ઉપાડવાના આક્ષેપ કર્યા છે. 

    ઉના શહેરમાં ક્લીન અને સ્વચ્છ બનાવવાની જવાબદારી ઉના નગરપાલિકાની હોય છે તેમાં મહત્વપૂર્ણ ફાળો હોય તો તે સફાઈ કર્મચારી નો હોય છે આમ તો ઉના શહેર મા કચરો ઉપાડવા માટે ઘણી બધી વ્યવસ્થા રાખેલી છે કચરો ભરવા માટે રોજ સવારના ગાડી પણ આવે છે અને શહેર ને વધુ સુંદર બનાવવા નગરપાલિકા પૂરતો પ્રયાસ કરતી જ હોય છે. 


    આપ વીડિયોમાં જોઈ શકો છો ઉના શહેરમાં આવેલું કોટ વિસ્તારમાં જોવા મળતા ત્યાના સ્થાનિકો વીડિયો મારફત  એક ઉના નગરપાલિકાને સંદેશ જાય અને આ વિસ્તારમાંથી કચરાના ઢગ ઉપાડવામાં આવે તેવી માંગણીઓ સાથે આ વિડીયો વાયરલ થયો છે.
Share on Google Plus

About Abhivyakti Gujarat

0 Comments:

Post a Comment