ઉના તાલુકા માં સમસ્ત દલિત સમાજ દ્વારા પ્રાંત અધિકારી ને આવેદન પત્ર આપવામાં આવ્યું.

રીપોર્ટર (ઉના):- ધર્મેન્દ્ર  વઘાસીયા
ઉના તાલુકામાં સમસ્ત દલિત સમાજ દ્વારા ઉના તથા પ્રતિ વિરોધ સમિતિ દ્વારા રાજસ્થાનમાં ના અલવર સાથે દલિત મહિલા સાથે દુષ્કર્મ આચરવામાં આવેલ એ બનાવને લઇને આજે ઉના પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું*
   *ઉના તાલુકા અને ઉના શહેરના થતા પતિ વિરોધ સમિતિ દ્વારા શહેર અને તાલુકાના તમામ દલિત સમાજ એકત્ર થયા હતા અને રાજસ્થાનમાં ના અલવર માં દલિત સમાજની મહિલાસાથે દુષ્કર્મ આચાર નાને સજા થાય તેવી  માંગ કરી હતી 

   *ઉના ના  સમગ્ર અનુસૂચિત જાતિ ના લોકો એક જૂથ થઈને આવા તમામ બનાવો ના બને તેમજ સરકાર અને તંત્રને કાને અવાજ પહોંચે.  ઉના     પ્રાંત                                                      અધિકારી હાજર રહેલા તમામ સમાજ ના નાગરિકો ઉપસ્થિત રહીને ઉના પ્રાંત અધિકારીને રાજસ્થાનમાં જે બનાવ બન્યો તેના અનુસંધાને આજરોજ આવેદન પત્ર પાઠવ્યો હતો.
Share on Google Plus

About Abhivyakti Gujarat

0 Comments:

Post a Comment