ચીફ બ્યુરો (ઉના):- ગૌરાંગપર્વત ગોસ્વામી
ઉના શહેર અને ઉના તાલુકાના દલિત હિત રક્ષક સમિતિ દ્વારા રાજસ્થાનમાં અલવરમાં દલિત સમાજ એક વ્યક્તિ પોતાની મોટર સાયકલ લઈને તેની પત્ની સાથે જય રહ્યો હતો આ સમય દરમિયાન મોટરસાયકલ રોકાવી માર મારી લૂંટ ચલાવી અને અને તેની પત્ની નગ્ન કરી કુરતાપૂર્વક બળાત્કાર ગુજાર્યો હતો સમગ્ર ઘટનાનો વિડીયો બનાવી વાયરલ કર્યો હતો જ્યારે દલિત સમાજ વ્યક્તિ દ્વારા આરોપી વિરુદ્ધ ફરિયાદ કરવા પોલીસ પાસે ગયા હતો તંત્ર દ્વારા ચૂંટણી લગતી કામગીરી હોય હાલ પ્રશ્ન કોઈ કામગીરી થઈ શકે નહીં એમ કહી આ બનાવને રફેદફે કરી દેવાનો પ્રયત્નો કરવામાં આવ્યો હતો.
તેમજ તારીખ૧૮.૫.૨૦૧૯ના રોજ અમદાવાદમાં બાળવા વિસ્તારમાં એક તરફી પ્રેમમાં અંધ બનીને ત્રણ યુવકોએ દલિત સમાજની ૧૮ વર્ષે દીકરીને અસંખ્ય છરીના ઘા મારી જાહેરમાં હત્યા કરવામાં આવેલ આરોપી દ્વારા આગનો જાહેરમાં કરવામાં* આવેલ હતો આવા વ્યક્તિઓ કાયદાનું કોઈપણ પ્રકારનું નથી જેથી આવી ઘટના બને તેમજ મહેસાણામાં કડી લોરગામ દલિત સમાજ યુવાનના લગ્ન પ્રસંગે પર વરઘોડો કાઢવા પર લોકોનું બહિષ્કાર કરી અત્યાચાર ગુજારવામાં આવેલા તેમજ આ ગામ ના મંદિરો પર પ્રવેશ નો કરવામાં આવે તેવા તમામ અત્યાચારો સામે આજરોજ ઉનાઅધિકારીને આવેદનપત્ર પાઠવી હતું

0 Comments:
Post a Comment