ફોટો કોલકાતામાં આજે ભાજપના રાષ્ટ્રીય અધ્ય્ક્ષ અમિતભાઇ શાહના રોડ શોમાં હુમલો થયો છે ટીએમસીના કાર્યકરોએ હબાળો મચાવ્યો હતો ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ કનિદૈ લાકિઅ શાહે પાર્ટીના ઉમેદવારોના સમર્થનમાં કોલકાતામાં રોડ શો કર્ય હતો રોડ શો દરમિયાન ટીએમસીના સમર્થકોએ હોબાળો મચાવી દીધો. એબીવીપી અને ટીએમસી કનિદૈ લાકિઅ વિદ્યાર્થી અકિલા પરિષદ વચ્ચે મારામારી અને પથ્થરબાજી થઈ. ત્યારબાદ પોલીસે લાઠીચાર્જ કર્યો.હતો અમિતભાઇ શાહની રેલી પહેલા રાજ્ય પોલીસ કનિદૈ લાકિઅ સભાની અનુમતીના કાગળો તપાસવા પોલીસ પહોંચી હતી. જરૂરી કાગળો ન હોવાનું કહી પોલીસે અકીલા મંચ તોડવાના આદેશ આપ્યા હતા. એટલું જ નહીં ભાજપના કાર્યકરોએ કનિદૈ લાકિઅ આરોપ લગાવ્યો કે રેલી દરમિયાન અમિતભાઈ શાહનું સ્વાગત કરવા માટે લગાવવામાં આવેલા પીએમ મોદીના હોર્ડિંગ, બેનર અને પોસ્ટર પણ પોલીસે હટાવ્યા કનિદૈ લાકિઅ હતા.
Subscribe to:
Post Comments
(
Atom
)
0 Comments:
Post a Comment