ચીફ બ્યુરો (સુરેન્દ્રનગર):- કલ્પેશ વાઢેર
સતત ત્રીજા દિવસે પણ અકસ્માતોની હારમાળા લાગી હોય એવું લાગી રહ્યું છે
ત્યારે આજે
લીંબડી સાયલા વચ્ચે મોડેલ સ્કૂલ નજીક કાર બાઈક વાન વચ્ચે ટ્રીપલ અકસ્માતમાં 10 થી વધુ લોકોને ઇજા થઈ હતી અને ઘટના સ્થળે એક આઘેડ વ્યક્તિનું મોત નીપજ્યું
ત્યારે અકસ્માત થી હાઇવે ચક્કાજામ થયો હતો , આ અકસ્માતની જાણ પોલીસને થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને ઇજા પામેલા તમામ ઇજાગ્રસ્તોને 108 દ્વારા તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા અને હાઈવે ચક્કાજામને ખુલ્લો કરવા કામગીરી હાથ ધરી હતી હાલ અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.

0 Comments:
Post a Comment