બાબરા પાસેના જામબરવાળા ગામના દલીત યુવાનની ખભાળા ગામ ના પુલ નીચે થી મળી લાશ મળી આવતા સમગ્ર વિસ્તારોમાં અરેરાટી વ્યાપી ગયેલ

રિપોર્ટર (અમરેલી):-  પંકજ ઇન્દ્રોડીયા સાથે અશોક મણવર 
અમરેલી જીલ્લા ના બાબરા તાલુકાના જામબરવાળા ગામના દલીત યુવાનની ખભાળા ગામ ના પુલ નીચે થી મળી લાશ મળી આવતા સમગ્ર વિસ્તારોમાં અરેરાટી વ્યાપી ગયેલ છે ત્યારે હાલ આ અંગેની જાણ સ્થાનિક પોલીસને થતાંજ ઘટના સ્થળે દોડી ગયેલ અને સ્થળે લાશ ને બાબરા ના સરકારી દવાખાને પી.એમ માટેે લવાયેલ છે ત્યારે આ અંગેની વધુ જાણવા મળ્યા મુજબ દલીત યુવાનને મોઢા ના ભાગે પોહચી છે ગંભીર ઈજોઓ થયેલ છે જેની હકીકત તપાસ બાદ આવશે મોત નુ કારણ સાચું બાર આવશે તો બીજી બાજુ દલીત પરીવાર ના લોકો હોસપીટલ પર દોડી આવેલ હોવાનું જાણવા મળેલ...

Share on Google Plus

About Abhivyakti Gujarat

0 Comments:

Post a Comment