રિપોર્ટર (અમરેલી):- પંકજ ઇન્દ્રોડીયા સાથે અશોક મણવર
અમરેલી જીલ્લા ના બાબરામા આવેલ વી.એલ ગેલાણી હાઇસ્કૂલ મા ધોરણ 12 સાયન્સ નુ ઉજ્વળ કારદિતી સાથે પરીણામ આવતા વિદ્યાર્થીઓમાં ખુશી જોવા મળેલ છે ત્યારે હાલ ધોરણ બાર માં અભ્યાસ કરી પરીક્ષા આપેલ કૌશિક હરેશભાઈ ગોગદાણી નામના વિદ્યાર્થીએ જિલ્લામાં એ વન ગ્રેડ મેળવતા શાળા સંચાલકો દ્વારા આતાશબાજી કરી મીઠાઈ ઓ વહેચી ખુશી વ્યક્ત કરીને જણાવ્યું હતું કે..

0 Comments:
Post a Comment