રિપોર્ટર (ઉના):-ધર્મેન્દ્ર વઘાસિયા
ઉના થી કંસારી જતા બાય પાસ રોડ ના ઢાળ પર મોટો ટેન્કર ડીઝલ ને કારણે બંધ થયેલ. બંધ થતા જ ટેન્કર રોડ પર ઘસી ને ત્રાસોં થયેલ. જેને કારણે કંસારી રોડ બ્લોક થયેલ. જેથી ટ્રાફિક ની સમસ્યા ઊદભવિ. જેમાં એસ. ટી. બસ અને પ્રાયવેટ વાહનો હતાં. આ ટેન્કર કોડીનાર નૂ છે તેવું જાણવા મળેલ.

0 Comments:
Post a Comment