ઉના તાલુકા માં પાણી ના પ્રસ્ન લઇ આવેદનપત્ર આપવામાં આવ્યું.

રિપોર્ટર (ઉના):-ધર્મેન્દ્ર વઘાસિયા

ઉના ગીર ગઢડા તાલુકા ના કોંગ્રેસ સમિતિ દ્વારા અમુક વિસ્તારોમાં એકી સાથે વધારે વરસાદ પડતા ઊનાળાની સિઝન માં શહેર અને તાલુકામાં પાણી મુદ્દે ઉના પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું.
     ઉના ગીરગઢડા તાલુકામાં૨૭૭ ગામ આવેલા છે અને ઉના દીવ જથ  યોજનામાં કુલ ૩૪ ગામો નર્મદા આધારિત છે મહી પરીએજ યોજનામાં ૯૦ ગામો આવેલા છે આ યોજનામાં ત્રણ ગામોનો સમાવેશ થાય છે ૩ ગામોને બાદબાકી કરતા તમે સમયસર પાણી પૂરું પાડવામાં આવતું નથી. 
      ઉના શહેરના તાલુકામાં પણ પાણીની મોટી અછત જોવા મળે છે જેને લઇને આજે ઉના પ્રાંત અધિકારી પાણી ના મુદ્દે આજે આવેદનપત્ર આપ્યું.
Share on Google Plus

About Abhivyakti Gujarat

0 Comments:

Post a Comment