રાજકોટ :ગઈકાલે જૂનાગઢમાં સ્વામિનારાયણ મંદિરમાં રાધારમણ દેવ ટેમ્પલ બોર્ડની ચૂંટણીનું મતદાન બાદ દેવપક્ષ અને આચાર્યપક્ષ વચ્ચે હોબાળો થતા તેનું કવરેજ લેવા કનિદૈ લાકિઅ ગયેલા મીડિયાકર્મી પર પોલીસે લાઠીચાર્જ કરીને ગેરવર્તન કર્યાના રાજ્યભરમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા અને આ મામલે જવાબદારો સામે કાર્યવાહિની માંગ કનિદૈ લાકિઅ રાજ્યભરમાં અકિલા આવેદનપત્રો પાઠવ્યા હતા આખરે જૂનાગઢમાં પત્રકારો પર હુમલામાં સંડોવાયેલ પીએસઆઇ અને બે કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરાયા છે
Subscribe to:
Post Comments
(
Atom
)

0 Comments:
Post a Comment