રાજુલાના ભેરાય રોડ પર બે બાઇક સામ સામે અથડાતા ભયંકર અકસ્માત થયેલ એકને વધુ ઇજાઓ થયેલ હોવાથી ભાવનગર સારવાર અર્થે તાત્કાલિક ખસેડાયેલ પરંતુ સારવાર મળે તે પહેલાં રસ્તામાં મોત થતાં સમગ્ર વિસ્તારોમાં અરેરાટી વ્યાપી ગયેલ ....

રિપોર્ટર (અમરેલી) :- યોગેશ કાનાબાર સાથે અશોક મણવર
અમરેલી જીલ્લા ના રાજુલા પાસે ભેરાય રોડ પર  બે બાઇક સામ સાંમે અથડાતા ભયંકર અકસ્માત થયેલ જેમાં બન્ને ને ગંભીર ઇજા થતાં તાત્કાલિક સારવારમાં માટે ઈજા ગ્રસ્તોને 108 મારફતે રાજુલા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ ત્યારે હાલ જાણવા મળ્યા મુજબ રાજુલા પાસેના ભેરાય ગામના મનોજભાઈ દુલાભાઈ ઉંમર 22 ને વધુ ઇજાઓ થયેલ હોવાથી ભાવનગર સારવાર અર્થે તાત્કાલિક ખસેડાયેલ પરંતુ હાલ સારવાર મળે તે પહેલાં રસ્તામાં મોત થતાં સમગ્ર વિસ્તારોમાં અરેરાટી વ્યાપી ગયેલ હોય ત્યારે હાલ ગંભીર  રીતે ધાવાયેલ હોવાના કારણે રસ્તામાં જ તેનું  મોત થયેલ છે ત્યારે હાલ  રમેશ ભાઈ ને મહુવા હનુમનત હોસ્પિટલ માં સારવાર લઈ રહેલ હોવાનું જાણવા મળેલ...

Share on Google Plus

About Abhivyakti Gujarat

0 Comments:

Post a Comment