અમરેલી જીલ્લા મા થોડા દિવસ પહેલાં પડેલા પવન સાથે વરસાદી ઝાપટાથી કેરીના પાકને નુકસાન

રિપોર્ટર (અમરેલી) :- પ્રતાપ વાળા સાથે અશોક મણવર 
અમરેલી જિલ્લામાં થોડા દિવસ પહેલા પવન સાથે પડેલા વરસાદી ઝાપટાના કારણે ઝાડ પરની કેરીઓ ખરી પડતા કેરી પક્ક્વતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ છે ત્યારે હાલ નુકશાનનો સામનો કરવાનો વારો આવેલ... અમરેલી જિલ્લામાં થોડા દિવસ પહેલા પડેલા કમોસમી વરસાદથી કેરી પકવતા ખેડતો મુશ્કેલી માં મુકાય છે ત્યારે હાલ  નુકશાની થયેલ હોય ત્યારે જાણવા મળ્યા મુજબ  સાવરકુંડલા થી ઝીંઝૂડા નજીક પડેલ ભારે પાવન સાથે વરસાદના કારણે કેરીનો બગીચો ધકરવતા મહેશભાઈ સુદાણીના 90  આંબાના વૃક્ષો પરની કેરીઓને નુકશાન થયું હતું આ  આંબા ના ઝાડ પરની ઘણી બધી કેરીઓ  નીચે ખરી પડેલા  ભારે પવન સાથે વરસાદી ઝાપટું અને વરસાદી ઝાપટાએ કેરીના બગીચા ધરાવતા ખેડૂતને  મુશ્કેલી માં મુકાય ...થોડા  દિવસ પહેલા ચલાલાના આજુબાજુના વિસ્તારમાં પડેલા કમોસમી વરસાદી  ઝાપટાને કારણે અહીં પણ ઝાડ પર લટકતી કેરીઓ ખરી પડેલ જેના કારણે અહીંના કેરી પકવતા ખેડૂતોને પણ નુકશાનીનો સામનો કરવો પડેલ અને આ અંગે વધુ જણાવ્યુ હતું કે....

Share on Google Plus

About Abhivyakti Gujarat

0 Comments:

Post a Comment