રિપોર્ટર (ધોરાજી) :- કૌશલ સોલંકી
ધોરાજીની વિશ્વકર્મા સોસાયટીમાં ઘણા સમયથી સ્થાનિકોને પીવા માટે પાણી આઠ દિવસે મળે છે તો પણ પાણી એકદમ ગંદુ અને પીવા લાયક પાણી આવતું નથી જેથી ત્યાંના સ્થાનિકોએ દીવાલો પર બેનર માર્યા છે અને તેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે પીવાના પાણી માટે રાજકારણ બંધ કરો પાણી છે પણ રાજકારણ માટે લોકોને હેરાન કરવાનું બંધ કરો અને પાણી ગમે ત્યાંથી આપો પણ પાણી આપો અને શુદ્ધ પાણી આપો જેવા બેનરો ધોરાજીની વિશ્વકર્મા સોસાયટીમાં સ્થાનિકો દ્રારા લગાડવામાં આવ્યા છે.

0 Comments:
Post a Comment