રિપોર્ટર (ઉના) :- ધર્મેન્દ્ર વઘાસીયા
ઉના માં વડલાચોક પાસે આવેલા પીર હજરતશાહ વલી નો 576 મોં ઉર્ષ રવિવાર ના રોજ ઉજવાયો. આ ઉર્ષ ત્રણ દિવસ નો છે. જેમાં બીજા દિવસે સંદલશરીફ થશે અને ત્રીજા દિવસે રાત્રે 10 વાગે કવાલી નો પ્રોગ્રામ રાખેલ છે. જેમાં દિલ્લી ના મસૂર કવાલ જિશાન -ફહેઝાન કવાલી ની રમઝટ બોલાવશે. અને દરગાહ ટ્રસ્ટ દ્વારા તમામ હિન્દૂ - મુસ્લિમ સમાજ ને જાહેર આમન્ત્રણ આપવામાં આવેલ.

0 Comments:
Post a Comment