રિપોર્ટર(ભુજ):- ધનસુખ ઠક્કર સાથે બિમલ માંકડ
તાજેતરમાં ભુજમાં ટ્રાફિકને
અવરોધરૂપ હતાં તેવા દબાણો ફેરિયાઓને અને તેમની રેકડીઓને ભુજ નગરપાલિકાએ ટ્રાફીક પોલીસની મદદથી ટ્રાફિકને અડચણરૂપ રેકડીયો ભુજના વાણીયાવાડ વિસ્તાર તેમજ જુના એસટી બસ્ટેશન વિસ્તારમાંથી હટાવી હતી તેના સંદર્ભે ભુજ શહેર શેરી ફેરીયા સંગઠને શેરી ફેરીયા અઘિનિયમ ૨૦૧૪ નો અમલ કરવા તેમજ વૈકલ્પિક જગ્યા ની ભુજ નગરપાલિકા પાસે માંગ કરી છે ભુજ શહેર શેરી ફરિયા સંગઠનના પ્રશ્નોને લઇને ભુજ નગરપાલિકા દ્વારા આગામી સમયમાં મિટિંગ બોલાવીને આ સંગઠન સાથે ચર્ચા કરવામાં આવશે અને ફેરિયાઓને સાંભળીને તેમના પ્રશ્નો કાયદાકીય રીતે નિકાલ કરાશે પરંતુ બીજી તરફ ભુજ શહેરમાં વર્ષોથી પાર્કિંગ પ્લોટો ઉપર દબાણ કરીદેવાયું છે પરંતુ ભુજ વિસ્તાર વિકાસ સત્તા મંડળ એટલે કે ભાડા અને ભુજ નગરપાલિકા આવા પ્લોટો ખાલી કરાવવામાં ઊત્સુક હોય તેવું જણાતું નથી તેમ જાણકારો કહી રહ્યાં છે શહેરમાં અનેક જગ્યાએ ધંધાર્થીઓ દ્વારા દબાણો થઈ રહ્યાં છે તેને લઈને ટ્રાફિકની સમસ્યાઓ ઉભીથઇ છે હવે ભુજ નગરપાલિકા અને ફેરીયા સંગઠન વચ્ચે થયેલ ચર્ચામાં કઈ રીતે ટ્રાફિકની સમસ્યા હલ થશે તે આવનારા સમયમાં જોવાનું રહ્યું

0 Comments:
Post a Comment