ચક્રવાતી તોફાન ફાની પહેલા ઓરિસ્સાના પુરીમાં મુશળધાર વરસાદ

> ચક્રવાતી તોફાન સવારે 8થી 10 વાગ્યે ઓરિસ્સાના પુરીના તટ પર ટકરાવવાની શકયતા

> કટક,ભદ્રક,બાલાસોર,જાજપુર સહીત ઓરિસ્સાના કેટલાય જિલ્લાઓ પ્રભાવિત

> ગંભીર ચક્રવાત ફણીને ધ્યાને લઇને ઓરિસ્સામાં 28 ટીમ ,આંધ્રપ્રદેશમાં 12 ટીમ ,તામિલનાડુમાં 2 ટીમ અને પશ્ચિમ બંગાળમાં 6 રીમ ,આંદામાન-નિકોબાર દ્વીપસમૂહમાં 2 ટીમ , અને ઝારખંડમાં 2 ટીમ તૈનાત

Share on Google Plus

About Abhivyakti Gujarat

0 Comments:

Post a Comment