ભુજ તાલુકાના કેરા ગામે દેશના વીરયોઘ્ઘા અને વીર સપુત એવા મહારાણા પ્રતાપની 479 મી જન્મજયંતિ નિમિતે શોભાયાત્રા નીકળી

ચીફ બ્યુરો (કચ્છ):- ધનસુખ ઠક્કર  



ભુજ તાલુકાના કેરા ગામે  ડીજે ના તાલ સાથે શોભા યાત્રા કાઢવામાં આવી હતી, જે જડેશ્વર માહાદેવ થી મુખ્ય રસ્તાઓ પરથી થઇ  મહારાણા પ્રતાપની જય ભારત માતાકી જયના  નારા સાથે નીકળી લાખેશ્વર મહાદેવ મંદિર સુધી આ શોભાયાત્રાએ આકર્ષણ જમાવ્યું હતું. આ શોભાયાત્રામાં યુવરાજસિંહ વાઘેલા (બાબીયા),રણજીતસિંહ જાડેજા (ગજોડ),વિરુભા જાડેજા(કેરા),ગણપતસિંહ જાડેજા(ટપર),દિગુભા જાડેજા(બેરાજા),અજીતસિંહ જાડેજા(તુંબડી), ધ્રુવરાજસિંહ ચુડાસમા, દિલીપસિંહ ચાવડા સાથે આજુબાજુના ગામના રાજપુત સમાજના યુવાનો જોડાયા હતા.
Share on Google Plus

About Abhivyakti Gujarat

0 Comments:

Post a Comment