ચીફ બ્યુરો (ભાવનગર):- અરશદ
ભાવનગર રેન્જ મહાનિરીક્ષક અશોકુમાર યાદવ સાહેબ ભાવનગર સીટી વિસ્તારમાં દારૂ/જુગારની ગેરકાયદેસર પ્રવૃતિ સદંતર નાબુદ કરવા સારૂ ભાવનગર જીલ્લાના પોલીસ અધિક્ષક સાહેબે હાથ ધરેલ ઝુંબેસ ના ભાગ રૂપે સીટી ડિવીઝનનાં ના.પો.અધિ.શ્રી એમ.એચ.ઠાકર સાહેબ ની સુચના મુજબ ગંગાજળિયા પોલીસ સ્ટેશનનાં પોલીસ ઇન્સપેકટર શ્રી આર.જે.શુકલા સાહેબનાં માર્ગદર્શન હેઠળ ગંગાજળિયા પોલીસ સ્ટેશનનાં ડી.સ્ટાફ સાથે પેટ્રોલીંગમાં હતાં તે દરમ્યાન પો.કો મનદીપસિંહ ગોહિલ ને મળેલ બાતમી આધારે સંગમ ટોકીઝ પાછળ ખૂલ્લી જગ્યા માં લાઈટ ના અજવાલે જાહેર માં ગંજીપાના તથા રોકડ રકમ વડે હારજીતનો જુગાર રમતા ઇસમો
(૧) મહેશભાઈ ઉર્ફે ગાગો નરશીભાઈ ઘરાજીયા
(૨) રાકેશભાઈ ભીખાભાઇ ચુડાસમા
(૩) સુરેશભાઇ બુધ્ઘાભાઈ રાઠોડ
(૪) જતીનભાઈ રામજીભાઈ સોલકી
(૫) નરેશભાઈ ઉર્ફે ભોપો ભગવાનભાઈ ગોહેલ
(૬) સુનિલભાઈ કિશોરભાઈ બારૈયા
રહે તમામ ભાવનગર વાળાઓને જુગારનાં સાહિત્ય ગંજીપતાનો કેટ.નંગ.૦૧-કિ.રૂ.૦૦/૦૦/- તથા રોકડ રૂપિયા ૧૦.૪.૬૦ /- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડેલ છે જે તમામ વિરૂધ્ધમાં જુગારધારા તળે કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે...
આ સમગ્ર કામગીરીમાં ગંગાજળિયા પોલીસ સ્ટેશનનાં પોલીસ ઇન્સપેકટર શ્રી આર.જે.શુકલા સાહેબ તથા હેડ.કો. હિરણભાઈ બારોટ તથા કામલેશદાન ગઢવી તથા પો.કો.દશરથસિંહ ગોહિલ તથા હિરેનભાઇ મકવાણા તથા મનદીપસિંહ ગોહિલ તથા રૂપદેવસિંહ રાઠોડ વિગેરે સ્ટાફ જોડાયા હતા....

0 Comments:
Post a Comment