રાજુલા ના ધારાસભ્ય માન્ય શ્રી અમરીશભાઇ ડેર રાજુલા ની ઓમ ઇન્ટરનેશનલ વિદ્યા સંકુલ" ની મુલાકાત લીધી

રિપોર્ટર (રાજુલા) : વિપુલ વાઘેલા


રાજુલા ના ધારાસભ્ય માન્ય શ્રી અમરીશભાઇ ડેર રાજુલા ના કુંભારીયા ગામે આવેલ " ઓમ ઇન્ટરનેશનલ વિદ્યા સંકુલ" ની મુલાકાત લીધી અને અંદાજે 1200 જેટલા વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરી. સ્કુલ ના ટ્રસ્ટી શ્રી અનંતભાઈ શેલડીયા ના વિચારો બાળકો ના ભવિષ્ય માટે ખુબજ ઉમદા છે તેવું તેના વક્તવ્ય દરમ્યાન અનુભવ્યું.
Share on Google Plus

About Abhivyakti Gujarat

0 Comments:

Post a Comment