કચ્છ લોકસભાના ઉમેદવાર વિનોદભાઈ ચાવડાના ઉમેદવારી પત્ર ભરવાની પ્રક્રિયા પૂર્વે ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

રિપોર્ટર (કચ્છ) : મહેશ ગોસ્વામી 




કચ્છ લોકસભાના ઉમેદવાર વિનોદભાઈ ચાવડાના ઉમેદવારી પત્ર ભરવાની પ્રક્રિયા પૂર્વે ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રોડ-શોમાં સ્‍થાનિક જનતા અને ભાજપના કાર્યકરો સમર્થકો, વિવિધ સમાજના અગ્રણીઓ મોટી સંખ્‍યામાં જોડાયા હતા.

Share on Google Plus

About Abhivyakti Gujarat

0 Comments:

Post a Comment