જેતપુર ના ધોરાજી રોડ તત્કાલ હનુમાન ચોકડી ઉપર આવેલ પધારો રિસોર્ટ માં ભીષણ આગ..

રિપોર્ટર (ધોરાજી) : કૌશલ સોલંકી 



> જેતપુર ના ધોરાજી રોડ તત્કાલ હનુમાન ચોકડી ની ઘટના...
> ચોકડી ઉપર આવેલ પધારો રિસોર્ટ માં ભીષણ આગ...
> Lpg ના બાટલા લિકેઝ હોવાથી આગ લાગી હોવા ની શંકા...
> મોટા પાયે આગ માં મોટાભાગ નો રિસોર્ટ બળી ને ખાક....
> રિસોર્ટ આખો લાકડા ની ઝુંપડી થી બનેલો હોય મોટી નુકસાની ની ભીતિ
> સમય સુચકતા ને કારણે કોઈ જાન હાનિ નથી થઈ
> આગ બુજાવા માટે જેતપુર ના 3  ફાયર ફાઇટર ઘટના સ્થળે...
> અફરા તફરી નો માહૉલ
> પોલીસ ઘટના સ્થળે
> લોકો ના ટોળે ટોળા ઉમટ્ય

Share on Google Plus

About Abhivyakti Gujarat

0 Comments:

Post a Comment