વૃક્ષ વાવો અને વરસાદ લાવો ના નારા સાંભળવા મળતા હોય છે ત્યારે મંડેર ઘેડ સિમ વિસ્તારમાં તળાવ ના પારા પાસે અંદાજે 40 થિ વધારે વૃક્ષ નુ અમુક લોકો એ પોતાના ફાયદા માટે કટિંગ કરીયૂ

રિપોર્ટર (પોરબંદર) : અલ્કેશ વાસન




વૃક્ષ વાવો અને વરસાદ લાવો ના નારા સાંભળવા મળતા હોય છે ત્યારે મંડેર ઘેડ સિમ વિસ્તારમાં તળાવ ના પારા પાસે અંદાજે 40 થિ વધારે વૃક્ષ નુ અમુક લોકો એ પોતાના ફાયદા માટે કટિંગ કરીયૂ જ્યારે ત્યાંના સ્થાનિક ખેડૂતો એક તરફ વૃક્ષને દર ચોમાસામાં ઉછેર કરતા હોય છે ત્યારે આવા અમૂક લોકો પોતાના ફાયદા માટે કટિંગ કરી પોતાના ચૂલા માટે ઉપયોગમાં લેતા હોય છે.
Share on Google Plus

About Abhivyakti Gujarat

0 Comments:

Post a Comment