રિપોર્ટર (અમરેલી) :- યોગેશ કાનાબાર સાથે અશોક મણવર
અમરેલી જીલ્લાના રાજુલામાં સ્વામિનારાયણ મંદિર ખાતે ત્રી દિવસ નો સંત પારાયણ નો ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવેલ જેમા બી.એ.પી. એસ. સ્વામીનારાયન મંદિર માં ત્રી દિવસીય સંત પારાયણ કાર્યક્રમ નું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે ત્યારે રાત્રી ના 9 વાગ્યા થી 11.30 સુધી આ સભામાં બી.એ.પી.એસ સંસ્થા ના વિદ્વાન સંત પૂજ્ય જનમંગલ સ્વામી એ જીવન જીવવાની કળા આ બાબતે ત્રી દિવસ ના કાર્યક્રમ માં પોતાનું વાણી થી ભક્ત જનો ને પ્રભાવિત કર્યા છે તો બીજી બાજુ આ કાર્યક્રમ માં રાજુલા શહેર ના તમામ વેપારી ગન તેમજ વિવિધ સંસ્થા ના કરકરો તેમજ માતાઓ બહેનો એ વિશાલ સંખ્યામાં લાભ લીધેલ... આ ત્રિદિવસ કાર્યક્રમ 10.4 રાત્રી ના 11 કલાકે પૂર્ણ થશેઅત્રે જણાવવાનું કે આ મંદિરે વ્યસન મુક્તિ ...ભક્તિ કાર્યક્રમ.તેમજ દર રવિવારે સભા..જેવા અનેક કાર્યક્રમ યોજવામાં આવે છે....
0 Comments:
Post a Comment