રિપોર્ટર (અમરેલી) :- રજનીકાંત રાજયગુરુ સાથે અશોક મણવર અમરેલી
અમરેલી જીલ્લાના લાઠી તાલુકાના તાજપર નજીક આવેલ સુપ્રસિધ્ધ યાત્રધામ ભુરખીયા મંદિર તરફનો માત્ર ત્રણ કી.મી. નો રોડ અતિસય બિસ્માર હાલતમાં તેમજ આ રોડ ઉપર તુટેલા નાળા બાબતે અનેક પ્રિન્ટ મીડીયા અને ટીવી ચેનલો પર અહેવાલ પ્રસિધ્ધ કરવામાં આવેલ છે ત્યારે તંત્ર દ્વારા ત્રણ કી.મી.ના રોડનું કામ ઝડપી કરાતા યાત્રીકો અને વાહન ચાલકોમા આનંદની લાગણી પ્રસરી યોજાયેલ તો બીજી બાજુ લાઠીના રજનીકાંતભાઇ રાજ્યગુરૂએ થોડા સમય પહેલા ચેનલના માધ્યમથી પ્રસિધ્ધ કરેલ અહેવાલનો પડઘો પડેલ હોય તેવું અંતમાં રજનીકાંતભાઇ રાજયગુરુએ જણાવેલ..
બાઇટ :- આગેવાન લાઠી તાલુકા
0 Comments:
Post a Comment