રાજુલા ખાતે જીએમબી પોલીટેકનીકમા પ્રોજેકટ ફેરનુ આયોજન કરાયુ હતુ.

રિપોર્ટર (રાજુલા):- વિપુલ વાઘેલા

રાજુલા ખાતે જીએમબી પોલીટેકનીકમા પ્રોજેકટ ફેરનુ આયોજન કરાયુ હતુ. અહી છેલ્લા વર્ષમા અભ્યાસ કરતા છાત્રો દ્વારા જુદાજુદા પ્રોજેકટ પર પ્રદર્શન ગોઠવાયું હતુ. એકસપર્ટ તરીકે સ્વાન એનર્જીના સિનીયર એન્જીનીયરને બોલાવાયા હતા. વિદ્યાર્થીઓએ મલ્ટીફંક્શનલ ઇલેક્ટ્રિક બોર્ડ, 66 કેવી સબસ્ટેશન, વેક્યુમ ક્લીનર, પ્લાસ્ટિકના રોડ, ચારનાળા ખાતે ટ્રાફિકનું સોલ્યુશન, જાફરાબાદ ખાતેની કોમર્શિયલ વેબસાઈટ તેમજ સ્કૂલ,કોલેજ માટે ઓનલાઇન એટેન્ડન્સ સિસ્ટમ પર પ્રોજેકટ બનાવ્યા હતા. અહી પ્રોજેકટ મેનેજર શ્રીધરન, ધાધલ વિગેરે ઉપસ્થિત રહ્યાં હતા.

Share on Google Plus

About Abhivyakti Gujarat

0 Comments:

Post a Comment