ચીફ બ્યુરો (અમરેલી) :- અશોક મણવર
લાઠીમા શ્રી રામ કૃષ્ણ વિદ્યામંદિર ખાતે ફરજ બજાવતા શિક્ષિકા શ્રીમતી શારદાબેન રાણવાનો નિવૃતી વય મર્યાદા વિદાય સમારંભ યોજાયેલ જેમાં શાળા પરિવાર અને દાતાઓએ શાલ અને મોમેન્ટો અર્પણ ભવ્ય વિદયમાન કરવામાં આવેલ આ તકે શાળાની બાળાઓએ શિક્ષિકા પ્રત્યેનો પ્રેમ સભર ગીત રજૂ કરીને સૌને આકર્ષણ કરીને તાળીઓ ગળગળાટથી સૌને ગુંજી ઉઠયા.... અમરેલી જીલ્લા ના લાઠીમાં શ્રી રામકૃષ્ણ વિદ્યામંદિર મા છેલ્લા એકવીસ વર્ષોથી ફરજ બજાવતા શ્રીમતી શારદાબેન રાણવાને વય મર્યાદા થતાં શાળા પરીવાર અને દાતાઓએ શાલ ઓઢીને અને મોમેન્ટો અર્પણ કરી ભવ્ય વિદાય સમારંભ યોજવામાં આવેલ જેમાં શાળાની બાળાઓએ શિક્ષિકા પ્રત્યેનો પ્રેમ સભર ગીત રજુ કરીને સૌને આકર્ષણ કરીને તાળીઓના ગડગડાટથી સૌવ ગુંજી ઉઠયા છે ત્યારે હાલ સમારોહમા શાળાનો પાયો ઘડનાર દાતાશ્રીઓ ગોવિંદકાકા ,ધનશ્યામભાઈ શંંકર,વી.ડી.રીજીયા,વાલજીભાઈ ધોળકીયા સહીતના મહાનુભાવો ઉપસ્થિત રહેતા સમગ્ર શાળા પરિવારમા આનંદ છવાયો હોય ત્યારે શાળા પરિવાર દ્વવારા દાતાશ્રીઓનુ પણ આ તકે સન્માન કરવામા આવેલ જેમાં ગોવિદકાકા( ભામાશા)અને શાળા પરિવાર દ્વવારા શારદાબેનનુ શાલ ઓઢાડી મોમેન્ટોથી સન્માનીત કરેલ છે ત્યારે આ તકે .શારદાબેન રાણવાએ સૌનો આભાર વ્યકત કરીને ૧૧૦૦ હજાર ભેટ અપૅણ કરીને અંતે વધુમા જણાવ્યું હતું કે.......
બાઇટ ..... શારદાબેન રાણવા શિક્ષિકા શ્રી રામકૃષ્ણ વિધામંદિર લાઠી.
0 Comments:
Post a Comment