ચીફ બ્યુરો (અમરેલી) :- અશોક મણવર
બગસરા ને આંગણે ત્રીજી દિવ્ય બાળ સત્સંગ શિબિર નું આયોજન તા.૨૪ થી ૨૬ એપ્રિલ સુધી કરવામાં આવ્યું. જેમાં આ બાળ શિબિર દરમ્યાન પ્રેરણાદાયક વિડિઓ ક્લિપ બતાવા માં આવી, બાળકોમાં રહેલી શક્તિ ને પ્રોત્સાહન આપવા માટે વિવિધ સ્પર્ધાઓ, પ્રવચન, તથા રમત ગમત માં પોતાની આવડત બતાવવાની તક અને એક સારા દેશભક્ત,સમાજ નો સારો નાગરિક બની શકે અને એક સારો ભક્ત બની શકે એવા કાર્યક્રમ યોજવામાં આવેલ .. અમરેલી જીલ્લા ના બગસરા ને આંગણે ત્રીજી દિવ્ય બાળ સત્સંગ શિબિર નું આયોજન તા.૨૪ થી ૨૬ એપ્રિલ સુધી ભગવાન શ્રી સ્વામિનારાયણ ની પૂર્ણ કૃપાથી તથા બળતણ પીઠાધિપતિ પ.પૂ. ધ.ધૂ.૧૦૦૮ શ્રી આચાર્ય શ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી તથા પ.પૂ.૧૦૮ શ્રી ભાવિ આચાર્ય શ્રી નૃગેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીના રૂડા આશીર્વાદથી અને પૂ.સદ્.સ્વામી શ્રી લક્ષ્મીપ્રસાદદાસજી ની શુભ પ્રેરણાથી નૂતન શ્રી સ્વામિનારાયણ મંદિર બગસરા યોજવામાં આવેલ જેમાં બાળ શિબિર દરમ્યાન પ્રેરણા દાયક વિડિઓ ક્લિપ બતાવી બાળકોમાં રહેલી શક્તિ ને પ્રોત્સાહન આપવા માટે વિવિધ સ્પર્ધાઓ, પ્રવચન તેમજ રમત ગમત માં સહિત પોતાના રહેલ શક્તિને ઉજાગર કરની એક તક અને એક સારા દેશભક્ત,સમાજ નો સારો નાગરિક બની શકે અને એક સારો ભક્ત બની શકે એવા કાર્યક્રમો પૂ.સંતોના માર્ગદર્શન હેઠળ બાળ શિબિર યોજાયેલ છે ત્યારે હાલ સુરત બોટાદ અમરેલી ભાવનગર જૂનાગઢ વગેરે જિલ્લા માંથી બાળકો એ લાભ લીધેલ..
બાઇટ..... પૂ.સદ્.સ્વામી શ્રી લક્ષ્મીપ્રસાદદાસજી બગસરા


0 Comments:
Post a Comment