ચીફ બ્યુરો (ભાવનગર) :- અરશદ
શહેર ફરતી સડક પર આવેલ પંચવટી ચોક માં હત્યા નો બનાવ...
જીગ્નેશ ભટ્ટ નામ ના યુવાન ની છરી ના ઘા ઝીંકી સગીર યુવાને કરી હત્યા...
બે દિવસ પૂર્વે થયેલ તકરાર ની દાઝ રાખી સગીર યુવાને જીગ્નેશ ભટ્ટ પર છરી વડે હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડતા જીગ્નેશ ને હોસ્પિટલ ખસેડાયેલ જ્યાં સારવાર દરિમયાન તેનું મોત નીપજ્યું છે...
હત્યા ને લઈને સીટી ડી.વાય.એસપી ઠાકર સાહેબ સાથે પોલીસ કાફલો સ્થળ પર ધસી જઈ સમગ્ર ઘટના ની તપાસ હાથ ધરી છે...

0 Comments:
Post a Comment