ચીફ બ્યુરો (ભાવનગર) :- અરશદ
મહુવા તાલુકાના બંદર ના દરિયામા માંચ્છીમારી કરી પરત ફરી રહેલ રામસાગર નામની બોટ અાજે વહેલી સવારે છ વાગ્યે માલીક માધાભાઇ બીજલભાઇ બાંભણીયા ની બોટ ડૂબી જતા બે કલાકની જહેમત બાદ ચાર ખલાસીનો અાબાદ બચાવ થયો તેમજ બોટમા રહેલ ખલાસી લાલજીભાઇ માધાભાઇ બાંભણીયા તેમજ સાગરભાઇ માધાભાઇ બાભણીયાને માથાના ભાગે ગંભીર ઇજા થતા મહુવા ની સરકારી હોસ્પીટલમા સારવાર માટે ખસેડવામા અાવ્યા તેમજ બોટ નું લાયસન્સ તેમજ તમામ ડોકયુમેંન્ટ તથા બોટમા રહેલ જાળ તથા અન્ય સાધન સામગ્રી દરીયામા ગરકાવ થવાની માહીતી બોટમા રહેલ ખલાસીઓ પાસેથી જાણવા મળેલ.

0 Comments:
Post a Comment