રિપોર્ટર (સુરેન્દ્રનગર) : કલ્પેશ વાઢેર
અમદાવાદનાં સાંતેજ વિસ્તારના ચોટીલા માતાજી ના દર્શન કરી પરત થઇ રહ્યાં હતાં ત્યારે બલદાણાના પાટિયા પાસે ઉભેલા ટ્રક પાછળ ઈક્કો ગાડી ઘુસી જતા ચાર થી પાંચ લોકો નેં ગંભીર ઇજા અને એક વ્યક્તિ નું ઘટનાસ્થળે મોત
અકસ્માતમાં ઈજા પામેલ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે લીંબડી સિવિલ હોસ્પિટલ 108 દ્વારા ખસેડવામાં આવ્યા આં અકસ્માતમાં ગંભીર ઇજાગ્રસ્તોને સારવાર અર્થે રીફર કરવામાં આવ્યાં
મળતી માહિતી મુજબ તમાંમ ઈજા ગ્રસ્તો અમદાવાદ જિલ્લાના સાંતેજ વિસ્તારના રહીશો છે જેઓ માતાજીના દર્શન કરી પરત ફરી રહ્યા હતા

0 Comments:
Post a Comment