ધોરાજી ખાતે આજરોજ દારુલ ઉલૂમ મીશકીનીયાના વિદ્યાર્થી ઓ વચ્ચે કુરઆન શરીફ અને નાત શરીફ ની સપરધા યોજાઈ હતી

રિપોર્ટર (ધોરાજી) : કૌશલ સોલંકી 
દારુલ ઉલૂમ મીશકીનીયા ખાતે આજરોજ સવારે આઠ વાગ્યે સંસ્થા ના વિદ્યાર્થી ઓ વચ્ચે એક સપરધા રાખવામાં આવેલ હતી જેમાં અંદાજે ચાલીસ જેટલા વિદ્યાર્થી ઓ કુરઆન શરીફ અને નાત શરીફ પોતાની આગવી શૈલીમાં પ્રવચન કરેલ હતુ .પ્રથમ દિતીય અને તૃતીય નંબરે ઉતીર્ણ થયેલ વિદ્યાર્થી ઓ ને ઈનામો આપી તેમનો ઉત્સાહ સંસ્થા દ્વારા વધારવા મા આવેલ હતું. આ સમગ્ર પ્રોગ્રામ સંસ્થા ના પરીનસીપાલ ગુલામ ગોષ અલવી સાહેબ ના અધયક્ષ સ્થાને રાખવામાં આવેલ હતો. આ તકે સંસ્થા ના હોદ્દેદારો એકઝીકયુટીવ ઈજનેર સલીમભાઈ પાનવાલા, મેમણ જમાત ના પ્રમુખ હાજી અફરોઝભાઈ લકકડકુટા, સીરાજ ભાઈ ઘાયા, સહીત તમામ અગ્રણી હાજર રહ્યા હતા. 




Share on Google Plus

About Abhivyakti Gujarat

0 Comments:

Post a Comment