રિપોર્ટર (સામખીયાળી) :- ધનસુખ ઠક્કર
આજરોજ રઘુવંશી સમાજ ના ઇષ્ટદેવ પૂજ્ય દરિયાલાલ દાદા ની જન્મજયંતી (ચૈત્રીબીજ) ના પાવન પ્રસંગે શ્રી ભચાઉ લોહાણા મહાજન ના સાનિધ્યમાં, શ્રી ભચાઉ લોહાણા મહિલા મંડળ, શ્રી ભચાઉ લોહાણા યુવક મંડળ, શ્રી માનવ સેવા સંગઠન ભચાઉ આયોજિત, યજમાન દાતા શ્રીમતી ભગવતીબેન અંબાલાલભાઈ ચંદે પરિવાર હસ્તે ડૉ. જીતેન્દ્રભાઈ ચંદે તથા પ્રણવભાઈ ચંદે ના આર્થિક સહયોગથી રક્તદાન કેમ્પ નું આયોજન કરવામાં આવેલ. જેમાં કુલ 73 બોટલ (25550 CC) રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ માં ભચાઉ લોહાણા મહાજન ના પ્રમુખ ભરતભાઇ પુજારા, ઉપપ્રમુખશ્રીઓ અંબાલાલભાઈ ચંદે, હર્ષદભાઈ કાથરાણી, પ્રવીણભાઈ ચંદે, મંત્રીશ્રી અસ્વીનભાઈ અનમ, સહમંત્રી નરોત્તમભાઈ સોમેશ્વર, ખજાનચી નરેન્દ્રભાઇ કોટક, ઇન્ટરનલ ઓડિટર રાજુભાઇ પોપટ તાલુકા લોહાણા મહાજનના પ્રમુખ ઈશ્વરભાઈ પુજારા તથા ભચાઉ લોહાણા મહાજનના સર્વે કારોબારી સદસ્યો તથા ભચાઉ લોહાણા મહિલા મંડળ ના પ્રમુખશ્રી સુશીલાબેન અનમ, ઉપપ્રમુખશ્રીઓ ત્રિવેણીબેન રાજદે, વર્ષાબેન ચંદે, ગીતાબેન પોપટ, મંત્રી વીણાબેન દત્તાણી, હાજર રહ્યા હતા શ્રી ભચાઉ લોહાણા યુવક મંડળ અને માનવ સેવા સંગઠન ભચાઉ ના સૌ સદસ્યોએ હાજર રહી વ્યવસ્થા સંભાળી હતી.
આ રક્તદાન કેમ્પ માં ભાડા ના પૂર્વ ચેરમેન વિકાસભાઈ રાજગોર, ભચાઉ તાલુકા ભાજપ પ્રમુખ જનકસિંહ જાડેજા, મહામંત્રી વાઘજીભાઈ આહીર, ભચાઉ નગરપાલિકા એન્જિનિયર એસ.ડી.ઝાલા, દરજી સમાજ ના પ્રમુખ શામજીભાઈ દરજી ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમ નું સંચાલન જીતેન્દ્રભાઈ જોબનપુત્રા અને આભારવિધિ યુવક મંડળના પ્રમુખ વિશાલ કોટક એ કરી હતી.
રાજાભાઈ બ્લડબેંક ગાંધીધામ ના સ્ટાફ દ્વારા રક્તદાન કેમ્પ ની કામગીરી કરવામાં આવી હતી.
સમાજની તમામ સંસ્થાઓ એ ઉપરોકત તમામ મહાનુભવો તથા સર્વે રક્તદાતાઓ, કાર્યક્રમ ના દાતાશ્રી, આ કાર્યક્રમ માં સહયોગ આપનાર સર્વે નો સહૃદય આભાર વ્યક્ત કર્યો હતો અને સ્વ.પાંચીબેન ભવાનજીભાઈ ચંદે હ.પ્રવીણભાઈ ભવાનજીભાઈ ચંદે પરિવાર દ્વારા આવતા રક્તદાન કેમ્પ ના આર્થિક દાતા તરીકે સહયોગ આપવાની જાહેરાત કરવામાં આવી હતી અને સમાજ ની તમામ સંસ્થાઓ દ્વારા ભચાઉ માનવ સેવા સંગઠન ના મુકેશભાઈ ઠક્કર દ્વારા થતી રક્ત ની જરૂરિયાત સંબંધી કામગીરી ને બિરદાવી હતી.

0 Comments:
Post a Comment