લીંબડીના અંકેવાળીયા રોડ પર આવેલા જલારામ જીનીંગમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગતા અફરાતફરી મચી, આગને કારણે મશીનરી અને કપાસના જથ્થાને નુકશાન

રિપોર્ટર (સુરેન્દ્રનગર) : કલ્પેશ વાઢેર 
લીંબડીના અંકેવાળીયા રોડ પર આવેલા જલારામ જીનીંગમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગતા અફરાતફરી મચી, આગને કારણે મશીનરી અને કપાસના જથ્થાને નુકશાન
જાનહાની ટળી

લીંબડી અને વઢવાણ ફાયર ફાઈટરોએ આગ પર કાબુ મેળવ્યો

Share on Google Plus

About Abhivyakti Gujarat

0 Comments:

Post a Comment